શ્રીહરિલીલામૃત

ગ્રંથ મહિમા

શ્રીહરિલીલામૃત ગુજરાતી સાહિત્યની દૃષ્ટિએ ઉત્તમ લેખાતો, સંપ્રદાયની ઐતિહાસિક વિગતોથી સમૃદ્ધ એવો ગ્રંથ છે. આ ગ્રંથ કવિશ્રી દલપતરામની કલમે લખાયેલ છે અને આચાર્યશ્રી વિહારીલાલજી મહારાજના નામે પ્રસિદ્ધ છે. છંદની ગૂંથણી સાથે ચિત્ર-પ્રબંધની એક વિશિષ્ટ શૈલી તે સમયમાં હતી તે આ ગ્રંથમાં જોવા મળે છે.

વિવિધ છંદ, ઉપદેશની સચોટ રીત, અલંકાર-પદલાલિત્યથી સભર ગ્રંથ, સારા કંઠે વારંવાર સાંભળવાનું અને ચિંતન કરવાનું મન થાય તેવો છે. ઉપજાતિમાં મૂકેલ ઉપદેશ જીવનમાં ઘણો જ ઉપયોગી થાય તેવો છે. શ્રીજીમહારાજના જીવન સાથે ભક્તોનાં આખ્યાનો રોચક અને મનનીય છે. આચાર્યશ્રીએ સહજાનંદ સ્વામીનો સર્વોપરી ભાવ લખવામાં ઊણપ નથી રાખી, તેથી તેમની ઇષ્ટદેવ પ્રત્યેની ભક્તિનો ખ્યાલ આવે છે. વરતાલ દેશમાંથી બે ભાગમાં પ્રસિદ્ધ થયેલ આ ગ્રંથ સુંદર છે.

ગ્રંથ વિષે વિશેષ માહિતી મેળવવા મેનુમાં ‘ગ્રંથ વિષે’માં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ, પૂર્વભૂમિકા, આચાર્યશ્રી વિહારીલાલજીનું જીવન, અને આચાર્યશ્રીએ લખેલી પ્રસ્તાવના રજુ કર્યાં છે - જે બી.એ.પી.એસ. દ્વારા હરિલીલામૃતમાં પ્રકાશિત કરવામાં આવ્યાં હતાં.

Notes

The Harililamrut is a vast scripture. Several Swaminarayan Sampradays may have published this scripture in various forms. A brief history is given in the BAPS published version and is presented here in the પૂર્વભૂમિકા. There may be some subtle differences in certain words, such as: વંદૂ vs. વંદું vs. વંદુ; હરી vs. હરિ, etc. depending on the difference in publisher. These difference are subtle and should not change the intended meaning. If per chance, the meaning seems incorrect, please report to me via feedback with Kalash and Vishram.

The ચિત્રપ્રબંધ text is included at the end as it was published in the BAPS published Harililamrut Part 1. Although the published version did not include the images with the text, here the images are included within the text and the ચિત્રપ્રબંધ section.

The પૂર્વભૂમિકા text from the BAPS published Harililamrut gives an overview of the physical publication - some points do not apply to the web version. However, the complete પૂર્વભૂમિકા has been included to preserve the history of the physical publication.

January 15, 2019: Harililamrut is now complete with all 10 Kalashes.

March 5, 2019: Audio is now complete.

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે