Format:
Gu
॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
સત્રાજીત
શાસ્ત્રોમાં આવતાં પાત્રો
સત્રાજિત ભગવાન સૂર્યનો મહાન ભક્ત હતો. તેથી સૂર્યદેવ સત્રાજિતના પરમમિત્ર બની ગયા હતા. તેથી સૂર્ય મનુષ્યરૂપે સત્રાજિત પાસે આવતા. સૂર્યદેવે જ પ્રસન્ન થઈને બહુ પ્રેમથી તેને સ્યમન્તકમણિ આપ્યો હતો.
[ભાગવત : ૧૦/૫૬/૩]
Satrājit
People in Shastras
Satrājit was a great devotee of Suryadev, therefore, Suryadev became Satrājit’s best friend. Suryadev often came to Satrājit in a human form; and pleased with his devotion, he gave Satrājit the Syamantak jewel.
આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.