॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગલુજી

સત્સંગી ભક્તો

ડડુસર ગામ ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં આવેલું છે. ત્યાં ગલુજી નામના મહાન ભક્ત થઈ ગયા.

એક વખત મહારાજનો કાગળ મળતાં ગલુજી તરત બધી જ ઘરવખરી ગાડામાં ભરી વડતાલ ગયા. તે જ રાત્રે જૂની અદાવતને કારણે ગરાસિયાઓ તેમને મારી નાખવા અને ઘર લૂંટવા ગલુજીના ઘરે પહોંચ્યા, પણ મહારાજે ગલુજીની રક્ષા કરી. એક વાર મહારાજ ડડુસર પધાર્યા ત્યારે ગલુજીનાં માતુશ્રી ધામમાં પધાર્યા હોવા છતાં તેમણે દેહક્રિયા ન કરતાં દેહને માળિયે મૂકીને સંઘનું સ્વાગત કર્યું અને પ્રેમથી સંઘની સરભરા કરી. આવું તેમનું મહિમાએ સહિત નિશ્ચયનું અંગ હતું.

Galuji

Satsangi Bhaktas

Dadusar is located in the Mahudhā area of the Khedā district. Galuji was a great devotee of Shriji Maharaj from this village.

Once, Shriji Maharaj wrote a letter to Galuji. As according to the instructions, Galuji gathered all his belongings and left for Vartāl. That night, because of an old grudge, some landowners reached Galuji’s house to kill him. However, Maharaj protected him with this letter. Once, Maharaj arrived in Dadusar and his mother passed away. If he performed her final rites, he would not be able to welcome Maharaj to his village. Therefore, he wrapped her body and placed it in the attic of his house and welcomed Maharaj and lovingly served the entourage. Such was his faith coupled with understanding Maharaj’s greatness.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Loya-3

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase