॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

મોટા શિવાનંદ સ્વામી

પરમહંસો

મોટા શિવાનંદ સ્વામી મહારાજની આજ્ઞાથી અભ્યાસ કરતા. જ્યારે તેમને પંચમસ્કંધ ભણવાનો પૂરો થયો ત્યારે પ્રસાદાનંદ સ્વામી સાથે મહારાજનું પૂજન કરવા આવ્યા હતા. મહારાજે નિત્યાનંદ સ્વામી અને આત્માનંદ સ્વામી, જેઓ આ બેય સંતોના ગુરુ હતા તેમને પણ બોલાવ્યા. ચારેય સંતે મહારાજની પૂજા કરી. પછી મહારાજે ચંદન લૂછીને વસ્ત્ર આપ્યાં એમ રાજી થયા. શ્રીજીમહારાજે તેમને સદ્‌ગુરુ કરેલા.

શિવાનંદ સ્વામી ‘મોટા શિવાનંદ સ્વામી’ તરીકે પણ ઓળખાય છે, જ્યારે ‘નાના શિવાનંદ સ્વામી’ તે અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીના નાના ભાઈ હતા.

Motā Shivānand Swāmi

Paramhansas

Shivānand Swāmi studied the scriptures as per Shriji Maharaj’s command. When he concluded studying the Pancham-Skandh, he came to worship Maharaj along with Prasādānand Swāmi. Maharaj called Nityānand Swāmi and Ātmānand Swāmi, who were both their gurus. The four offered pujan to Maharaj together. Then, Maharaj wiped off the chandan and gifted them his clothes. Maharaj had made him a sadguru.

Shivānand Swāmi is also known as Motā Shivānand Swāmi, whereas Nānā Shivānand Swāmi is the younger brother of Aksharmurti Gunātitānand Swāmi.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Gadhada I-78

  Kariyani-2

  Loya-1

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase