॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

લાધીબાઈ

સત્સંગી ભક્તો

ભુજનાં કાયસ્થ જ્ઞાતિનાં લાધીબાઈ રામાનંદ સ્વામીના શિષ્ય હતાં. રઘુનાથજીની મૂર્તિમાં શ્રીજીમહારાજનાં દર્શન થવાથી તેમને મહારાજને વિષે ભગવાનપણાનો નિશ્ચય થયો. એક વાર સમાધિમાં અક્ષરધામમાં દિવ્ય સિંહાસન ઉપર બિરાજમાન શ્રીજીમહારાજનાં દર્શનથી તેમને મહારાજ સર્વાવતારી છે તેવો નિશ્ચય થયેલો. પછી તેમણે નિર્ણય કરેલો કે: “મહારાજ જે કહે તે કરવું.” વિધવા હોવા છતાં મહારાજની આજ્ઞાથી તેઓ સુવાસિની જેવો વેશ કાઢી રસ્તા પર નીકળ્યાં. કોઈકના પૂછવાથી કહે, “પુરુષોત્તમ નારાયણનું ઘર માંડ્યું છે.” આવાં નિષ્ઠાવાન હતાં. મહારાજની આજ્ઞાથી લાધીબાઈ અને માતાજી (ઝમકુબા) સાથે ભજન-ભક્તિ કરતાં.

Lādhibāi

Satsangi Bhaktas

Lādhibāi of Bhuj belonged to the kāyasth caste. She was a devotee of Rāmānand Swāmi. Once, she had the darshan of Shriji Maharaj in the murti of Raghunāthji and realized Maharaj was God. At another time, she experienced samādhi and saw Shriji Maharaj stead on a divine throne in Akshardham and realized Maharaj to be supreme. She decided to follow every āgnā of Maharaj. Once, Maharaj commanded her to dress as a married women, though she was a widow, and walk through her village. She did so and the village folk teased her by asking, “Lādhi, whom have you married?” Lādhibāi would respond, “Purushottam Nārāyan.” Such was her unflinching faith. As according to Maharaj’s āgnā, she stayed with Mātāji (Zamkubā) and engaged in worship of God.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Loya-3

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase