॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ભરત

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

ભરતજી સૂર્યવંશી ઇક્ષ્વાકુ કુળના દશરથ રાજા અને કૈકેયીના પુત્ર તથા રામચંદ્રજીના ઓરમાન ભાઈ હતા. ભરતજીની પત્નીનું નામ માંડવી હતું. રામને યુવરાજપદ આપવાનો જ્યારે દશરથે વિચાર કર્યો, ત્યારે કૈકેયીએ તેમાં વિઘ્ન નાંખી રામને વનવાસ અપાવ્યો, તે વખતે ભરત પોતાના મામાને ત્યાં હતા અને તેમને ઘણું દુઃખ થયું. તેઓ રામને પાછા બોલાવવા ચિત્રકૂટ પર્વત પર ગયા. રામે તેને પાછા અયોધ્યા મોકલ્યા. પછી શત્રુઘ્નને રાજ્યની વ્યવસ્થા સોંપી રામ અરણ્યમાંથી પાછા આવ્યા ત્યાં સુધી તે નંદિગ્રામમાં જ રહ્યા અને રાજ્યસિંહાસન પર રામચંદ્રની પાદુકા મૂકી રાજ્ય કર્યું. આમ, ભરતજી રામભક્તિ અને ભ્રાતૃપ્રેમનું અનુપમ ઉદાહરણ છે.

Bharat

People in Shastras

Bharatji was the son of Dashrath, who belonged to the Ikshavāku family of the Suryavanshi dynasty of kings. His mother was Kaikeyi and his wife was Māndavi. When Dashrath decided to coronate Rām as king, Kaikeyi banished Rām and asked her son Bharatji become king instead. At this time, Bharatji was at his maternal uncle’s place. Hearing this announcement, he was grief-struck. He went to Chitrakut mountain to call Rām back. However, Rām sent him back to Ayodhyā. Until Rām returned back to Ayodhyā from his exile, he put Rām’s sandals on the throne and appointed Shatrughna to manage the kingdom while he stayed in Nandigrām. Bharatji is a great example of devotion to Rām and love for his brother.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Gadhada II-26

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase