॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

દેવરામ

સત્સંગી ભક્તો

ભુજના દેવરામને મન મહારાજની મૂર્તિ સિવાય બધું જ ખોટું હતું. પત્ની ધામમાં ગયાં ત્યારે સગાં સૌ રોકકળ કરવા લાગ્યાં, પણ તેમને શોક ન થયો. સગાં-વહાલાંએ તેમને સ્નાન કરાવ્યું તો કહે, “બીજું પણ કોઈ મરી ગયું હોય તો કહી દેજો, ભેગાભેગું નાહી નાખીએ.” આવો દૃઢ નિશ્ચય હતો.

Devrām

Satsangi Bhaktas

Devrām of Bhuj regarded everything other than the murti of Shriji Maharaj as false. When his wife died, the relatives grieved; however, he did not grieve. His relatives told him to bathe after the cremation. Devrām said, “Tell me if anyone else has died so I can bathe for their sake also.” Such was his firm faith.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Gadhada III-1

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase