Format:
Gu
॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
પંચશિખ ઋષિ
શાસ્ત્રોમાં આવતાં પાત્રો
પંચશિખ ઋષિ બ્રહ્મર્ષિ હતા. તેઓ કપિલા નામની બ્રાહ્મણીના પુત્ર હતા. માટે તે કાપિલેય કહેવાતા. જનદેવ નામના જનક તેમના ઉત્કૃષ્ટ શિષ્ય હતા. તેઓએ જનકને સાંખ્ય સંબંધી જ્ઞાન આપ્યું હતું. સાંખ્યશાસ્ત્રના તે એક મુખ્ય આચાર્ય હતા.
Panchshikh Rushi
People in Shastras
Panchshikh Rishi, son of a brāhmin named Kapilā, was a brahmarshi. He was also known as Kāpileya. Janak by the name of Jandev was his foremost disciples. He had taught Janak knowledge of Sānkhya principle. He was a major āchārya of Sānkhya.
આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.