॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

રણછોડ ભક્ત

અન્ય પાત્રો

સત્તરમી સદીના પૂર્વાર્ધમાં થયેલ વૈષ્ણવ કવિ. તેઓ ખેડા જિલ્લાના ખડાલ ગામના હતા. પિતા નરસિંહદાસ અવટંક મહેતા. ખડાલના દરબારથી નારાજ થઈ નજીકના તોરણા ગામમાં વસવાટ કરેલો. તેઓ ડાકોર રણછોડરાયના ભક્ત હતા. તેમણે અનેક વાર ભગવાનનાં દર્શન થતાં, ત્યારે સ્તુતિ સ્વરૂપે જે શબ્દો સ્ફુર્યા તે યથા સમયે શિષ્ય સમુદાયે ગ્રંથસ્થ કર્યા. આ કવિનાં મોટા ભાગનાં કીર્તનો પ્રેમલક્ષણા ભક્તિનાં છે. ભાગવતના ઘણા પ્રસંગોને તેમણે કાવ્યાત્મક આલેખ્યા છે. તેઓ ૧૦૫ વરસ જીવેલા. (વિશેષ વિગત માટે જુઓ: ગુજરાતી સાહિત્યકોશ, ખંડ-૧, પૃ. ૩૩૬-૩૩૭.)

Ranchhod Bhakta

Others

Ranchhod Bhakta was a Vaishnav poet who lived during the 17th century. The was from the village Khadāl of Khedā district. His father was Narsinha Avatank Mehtā. He left Khadāl to live in the nearby village Toranā. He was a devotee of Ranchhodrāy of Dākor. He had the darshan of God frequently, and extolling words sprang forth when he saw God. His followers wrote these words down in the form of a granth. Most of his kirtans are of the nine types of devotion. He has written many narratives of the Bhagwat in prose form. He lived 105 years.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Loya-6

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase