॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

મૂળો

સત્સંગી ભક્તો

ભગો અને મૂળો બંને પીઠવડી ગામના વતની હતા. બંને જોડિયા ભાઈઓ હતા. એક વાર દરબારમાં બળતણની જરૂર હતી ત્યારે આ બંને ભાઈઓ પોતાના ઘરનું ચાર-પાંચ ગાડાં જેટલું બળતણ લઈ આવ્યા. આથી મહારાજ ખૂબ જ રાજી થયેલા અને છાતીમાં ચરણારવિંદ આપેલાં. એક વાર સુરાખાચરને પોતાની ચતુરાઈનું માન આવ્યું ત્યારે એક મોટો ટોપલો ભરી કેરી આ બંને ભાઈઓ વારાફરતી ખાઈ ગયેલા. આથી સુરાખાચર શરત હારી હારી ગયા ને સંતોને રસ-પૂરીની રસોઈ આપેલી.

Mulo

Satsangi Bhaktas

Bhago and Mulo were two twin brothers from Pithwadi. Once, the darbār required firewood. The two brothers brought 4 or 5 carts-full of wood from their house. Maharaj became pleased and imprinted his footprints on their chest. Once, Surā Khāchar became arrogant of his cleverness. The two brothers ate one large basket full of mangoes in a challenge and Surā Khāchar lost. Surā Khāchar had to provide the sadhus with mango ras and puri.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Panchala-4

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase