॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
પૃથ્વી
શાસ્ત્રોમાં આવતાં પાત્રો
જંબુદ્વીપના નવ ખંડોમાં કુરુ ખંડમાં વારાહની ઉપાસના છે. ત્યાં પૃથ્વી મુખ્ય ભક્ત છે. આનો ઉલ્લેખ શ્રીજીમહારાજે ભૂગોળ-ખગોળના વચનામૃતમાં કર્યો છે. વચનામૃત ગઢડા મધ્ય ૧૬માં પણ પૃથ્વીનો ઉલ્લેખ છે તેમાં પૃથ્વી અને ધર્મના સંવાદની વાત મહારાજ કરે છે.
❖
Prithvi
People in Shastras
In the nine khands of Jambu-dwip, Varāh resides in the Kuru-khand. Here Prithvi is the main devotee. Shriji Maharaj has mentioned this in the Bhugol-Khagol Vachanamrut. In Vachanamrut Gadhada II-16, Maharaj also mentioned the dialog between Prithvi and Dharma.
❖