॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

નાથ ભક્ત

સત્સંગી ભક્તો

વડોદરા પાસે કણભા ગામના નાથ ભક્ત પટેલ જ્ઞાતિના ભક્ત હતા. પોતે શાક વેચતા. મહારાજ પ્રત્યે અપાર પ્રેમ હતો. મહારાજ પણ ઘણી વાર તેમનાં વખાણ કરતા. એક વાર મહારાજનાં દર્શન કરી પાછા વળતા હતા. મહારાજ તેમને બોલાવવા માણસ મોકલ્યો તે છેક વડોદરા પાસે મળ્યો, તોપણ ઘરે ન જતાં પાછા ગઢડા આવ્યા. તેમનાં પત્ની અને પુત્ર મૃત્યુ પામ્યા તોપણ શોક ન કરતાં પુત્ર ધામમાં ગયો ત્યારે ગામમાં સાકર વહેંચી, કેમ કે પુત્ર ધામમાં જ ગયો છે એવો દૃઢ વિશ્વાસ હતો. આમ, તેઓ ઊંચી સમજણવાળા હતા.

Nāth Bhakta

Satsangi Bhaktas

Nāth Bhakta was a Patel who lived near Kanabhā near Vadodarā. He sold vegetables for a living. He had intense love for Shriji Maharaj, and Maharaj praised him frequenty. Once, he was returning home after Maharaj’s darshan. Maharaj sent a man to call him back. He had almost reached home when the man caught up to him. However, without going home, Nāth Bhakta went back to Gadhadā. When his wife and son died, he distributed sākar in joy because he had faith they went to Akshardham. This was his high level of understanding.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Gadhada II-59

  Gadhada III-27

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase