॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

કાલિયાનાગ

અન્ય પાત્રો

કાલિયાનાગ એક ઝેરી સર્પ યમુના નદિમાં રહેતો હતો. તેના ઝેરને લીધે યમુનાનું પાણી પણ ઝેરી થઈ ગયેલું અને જે કોઈ પાણી પીવે તે મૃત્યુ પામતાં. કૃષ્ણે યમુનામાં કૂદકો મારીને કાલિય સાથે યુદ્ધ કર્યો અને પરાજીત કર્યો હતો. ત્યાર પછી તેને બીજે જઈ રહેવા કહ્યું જેથી વ્રજવાસીઓ યમુનાનું પાણી વાપરી શકે.

Kāliyānāg

Others

Kāliyānāg was a poisonous serpent that lived in Yamunā River. Because of his dwelling in the river, the water became poisonous, killing whoever drank it unknowingly. Krishna plunged into the water and defeated Kāliyānāg and told him to find a new dwelling place, allowing the people of Vraj to use the water for their daily needs.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Gadhada II-10

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase