॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

દુર્વાસા ઋષિ

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

દુર્વાસા અત્રિ ઋષિ અને અનસૂયાના પુત્ર હતા. તેઓ મહાતપસ્વી અને ક્રોધી સ્વભાવના હતા. મહાદેવની આજ્ઞાથી શ્વેતકી નામના રાજાએ તેમને પોતાના યજ્ઞમાં ઋત્વિજ બનાવેલા. પોતાના ક્રોધી સ્વભાવને લઈ તેમણે રાજા અંબરીષનું અપમાન કર્યું ત્યારે વિષ્ણુ ભગવાને અંબરીષની રક્ષા માટે જે સુદર્શનચક્ર મૂકેલું તે તેમની પાછળ પડ્યું. પછી અંબરીષની માફી માંગતાં તે પાછું ફરેલું. કુંતાજીએ દુર્વાસાની સેવા કરેલી. આથી પ્રસન્ન થઈ પાંચ મંત્રો આપ્યા, જેમાંથી કુંતાને ચાર પુત્રો (કર્ણ, યુધિસ્ઠિર, ભીમ, અને અર્જુન) અને માદ્રીને બે પુત્રો (નકુલ અને સહદેવ) થયેલા.

Durvāsā Rishi

People in Shastras

Durvāsā was the son of Atri Rishi and Ansuyā. He was an ascetic but easily angered. Upon Mahādev’s command, a king named Swetaki made Durvāsā the main priest in his yagna. Because of his angry nature, he insulted king Ambrish; and Vishnu release his Sudharshan Chakra on Durvāsā to protect King Ambrish. Durvāsā asked Ambrish for forgiveness to free himself from the Chakra. Kuntāji served Durvāsā, and in return, Durvāsā gave her five mantras. Using these mantras Kuntā had four sons (Karna, Yudhishtrir, Bhim, and Arjun) and Mādri had two sons (Nakul and Sahadev).

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Gadhada I-73

  Sarangpur-18

  Panchala-4

  Gadhada II-10

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase