॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

બ્રહ્મા

ઈશ્વરો

સૃષ્ટિના પ્રારંભે વિરાટપુરુષની નાભિમાંથી બ્રહ્મા પ્રગટ થયા. તેઓ જગતનું સર્જન કરે છે અને રજોગુણપ્રધાન દેવ છે. તે તત્ત્વતઃ ઈશ્વરચૈતન્ય છે અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના અનુપ્રવેશથી સામર્થ્ય પ્રાપ્ત કરે છે. તે યજ્ઞોના પ્રવર્તક છે. બ્રહ્માની મૂર્તિ ચતુર્મુખ હોય છે. તેમને ચાર માથાં અને ચાર હાથ છે. ભારતમાં તેમનાં મંદિરો ખૂબ ઓછાં છે. અજમેર આગળ પુષ્કર સરોવર પાસે મંદિર છે તથા સાબરકાંઠામાં ખેડબ્રહ્મા પાસે બ્રહ્માજીનું મંદિર છે. થાઈલેન્ડ દેશમાં દરેક શેરીએ અને ક્યારેક દરેક ઘરે બ્રહ્માજીની મૂર્તિ હોય છે. મ્યાનમાર દેશનું અસલ નામ બ્રહ્મદેશ હતું, તે બ્રહ્માજી પરથી પડેલું છે. ત્યાં તેમનું યાત્રાનું સ્થળ છે. ઉપવેદો સહિત ચારે વેદો (ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ) બ્રહ્માનાં મુખમાંથી નીકળ્યા છે.

મહારાજે વચનામૃતમાં ઘણી વાર બ્રહ્માજીનો ઉલ્લેખ કર્યો છે ત્યારે ‘બ્રહ્માદિક’ (અર્થાત્ બ્રહ્મા અને અન્ય દેવતાઓ) કહીને કર્યો છે તેની નોંધ લેવી.

Brahmā

Ishwars

Brahmā was born from the navel of Virat-Purush at the beginning phase of creation. He is responsible for creating the world. Of the five eternal entities, he belongs to the ishwar category. He gains powers when Parabrahma Purushottam Narayan enters and inspires him to engage in his activities. He is the propagator of yagnas. His has four heads and four arms. Very few mandirs dedicated to him exist in Bharat. There is one near Lake Pushkar in Ajmer and one in Khedbrahmā in Sabarkānthā. In Thailand, a murti of Brahmā can be found on every street, and sometimes in every house. Myanmar’s original name was Brahmadesh. There is a place of pilgrimage dedicated to him in Myanmar. The four Vedas, Rugveda, Yajurveda, Samveda, and Atharvaveda, originated from Brahmā’s mouth.

In many cases, Maharaj has referred to Brahmā as ‘Brahmā and others’, meaning Brahmā and other devatās.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Gadhada I-13

  Gadhada I-23

  Gadhada I-25

  Gadhada I-33

  Gadhada I-34

  Gadhada I-41

  Gadhada I-63

  Sarangpur-2

  Kariyani-1

  Kariyani-9

  Kariyani-10

  Loya-1

  Loya-11

  Loya-13

  Panchala-1

  Panchala-2

  Panchala-3

  Panchala-4

  Panchala-7

  Gadhada II-3

  Gadhada II-4

  Gadhada II-8

  Gadhada II-9

  Gadhada II-10

  Gadhada II-13

  Gadhada II-21

  Gadhada II-38

  Gadhada II-51

  Gadhada II-57

  Gadhada II-59

  Gadhada II-61

  Gadhada II-66

  Gadhada II-67

  Vartal-3

  Vartal-5

  Vartal-19

  Vartal-20

  Amdavad-2

  Gadhada III-2

  Gadhada III-39

  Bhugol-Khagol-1

  Jetalpur-5

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase