॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

જગન્નાથજી

મૂર્તિઓ

જગન્નાથજીની મૂર્તિ પુરુષોત્તમપુરીના પ્રાચીન મંદિરમાં પધરાવેલી છે. પુરુષોત્તમપુરી ઓરિસ્સા રાજ્યના બંગાળના ઉપસાગર ઉપર મહાનદીના મુખ આગળ આવેલું એક મોટું, પ્રખ્યાત અને પ્રચીન તીર્થસ્થળ છે. તેને જગન્નાથપુરી કહે છે. આ ચાર ધામમાંનું એક ધામ છે. નીલકંઠ પ્રભુ અહીં જ્યારે પધાર્યા ત્યારે દરરોજ જગન્નાથજીનાં દર્શન કરતા અને મંદિરમાં ગરુડસ્થંભ આગળ બેસીને ધ્યાન કરતા અને મંદિરમાં ભાવગતની કથા ભક્તિભાવપૂર્વક સાંભળતા.

Jagannāthji

Murtis

Jagannāthji’s murti is installed in the famous ancient mandir in Purushottampuri. Purushottampuri is located in the Orissa state, near the coast of the Bay of Bengal. It is an ancient place and a place of pilgrimage. Also known as Jagannāthpuri, it is one of the four dhāms. When Nilkanth Varni traveled here by foot, he went for the darshan of Jagannāthji daily and sat near the Garud Pillar, mediated, and listened to the Bhagwat discourse.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Gadhada I-68

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase