॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

નવ યોગેશ્વર

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

ઋષભદેવ ભગવાનના ૧૦૦ પુત્રોમાંથી પહેલા ૯ પુત્રો સંસારનો ત્યાગ કરી ભાગવત ધર્મનો પ્રચાર કરવા વિચરતા. તેઓ દિગંબર સંન્યાસી હતા અને આત્મવિદ્યામાં પારંગત હતા, માટે નવ યોગેશ્વર તરીખે ઓળખાયા. તેઓનાં નામ: (૧) કવિ (એટલે શુક્રાચાર્ય), (૨) હરિ (એટલે નારાયણ ઋષિ), (૩) અંતરિક્ષ, (૪) પિપ્પલાયન, (૫) પ્રબુદ્ધ, (૬) આવિર્હોત્ર, (૭) દ્રુમિલ, (૮) ચમસ, અને (૯) કરભાજન.

Nine Yogeshwar

People in Shastras

Of the 100 sons of Rushabhdev, the first 9 renounced and traveled to spread bhāgwat dharma. They behaved as ascetics and were enlightened with the knowledge of the ātmā. Therefore, they were known as the Nine Yogeshwars. Their names are: (1) Kavi (meaning Shukrāchārya), (2) Hari (meaning Nārāyan Rishi), (3) Antariksha, (4) Pippalāyan, (5) Prabuddha, (6) Āvirhotra, (7) Drumil, (8) Chamas, and (9) Karabhājan.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Gadhada I-54

  Gadhada III-39

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase