॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

સામત પટેલ

સત્સંગી ભક્તો

આહીર પટેલ જ્ઞાતિના સામત ભક્ત વાળાક દેશમાં (અમરેલીની આજુબાજુનો પ્રદેશ) આવેલા બાંભણિયા ગામમાં રહેતા હતા. તેઓ ખૂબ જ સમર્પણ ભાવવાળા હતા. મહારાજ માટે બધું આપી દેવા હંમેશાં તત્પર રહેતા. તેમણે જ્યારે ગઢડાના મંદિરના બાંધકામ વખતે પોતાની બધી જમીન, ઘર, ઢોર, વેચીને સાડા ચાર હજાર રૂપિયા મહારાજને આપ્યા હતા ત્યારે મહારાજે તેમાંથી હજાર રૂપિયા રાખવાની વાત કરી છતાં આગ્રહપૂર્વક બધા જ આપી દીધા.

Sāmat Patel

Satsangi Bhaktas

Sāmat Patel was a devotee of Shriji Maharaj from Bāmbhaniyā, located in Vālāk region (region surrounding Amreli). He was inclined and ever-ready to surrender all his wealth to Maharaj. When Maharaj was raising money for the mandir in Gadhadā, he sold his land, house, and cattle and gathered 4,500 rupees, which he offered to Maharaj. Maharaj decided to keep only 1,000 rupees but he insisted and made Maharaj take all of his money.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Loya-3

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase