Format:
Gu
॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
લક્ષ્મીનારાયણ દેવ
ઈશ્વરો
લક્ષ્મીનારાયણ દેવ વૈકુંઠલોકના અધિષ્ઠાતા દેવ છે અને તત્ત્વતઃ ઈશ્વરચૈતન્ય છે. લક્ષ્મીનારાયણ બ્રહ્માંડની ચાર નિર્ગુણ મૂર્તિઓ છે તેમાંની એક છે. લક્ષ્મીનારાયણ શ્રીવિષ્ણુરૂપે ક્ષીરસાગરમાં લક્ષ્મીએ સહિત શેષનાગના પલંગમાં બિરાજમાન છે.
બ્રહ્માંડની ચાર નિર્ગુન મૂર્તિઓ: (૧) શ્રીકૃષ્ણનારાયણ, (૨) વાસુદેવનારાયણ, (૩) લક્ષ્મીનારાયણ, (૪) નરનારાયણ.
Lakshminārāyan Dev
Ishwars
Lakshminarayan is the presiding ishwar of Vaikunth. Of the four nirgun murtis of each brahmānd, Lakshminarayan is one of them. Vishnu rests on Sheshji along with Lakshmi in Kshir-sāgar.
The four nirgun murtis of each brahmānd are: Krishna-Narayan, Vasudev-Narayan, Lakshmi-Narayan, and Nar-Narayan.
આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.