॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

પૂર્ણાનંદ સ્વામી

પરમહંસો

પૂર્ણાનંદ સ્વામી વીરમગામ પાસે વઢિયાર પ્રદેશના હેબતપરના ચારણ જ્ઞાતિના હતા. તેમનું નામ ગજા ગઢવી હતું. મહારાજે દીક્ષા આપી બ્રહ્માનંદ સ્વામીના મંડળમાં રાખેલા. મહારાજ પ્રત્યે ખૂબ પ્રેમ હતો. ધ્રાંગધ્રામાં રાજ્ય દરબારમાં પંડિતોની સભામાં સામા પક્ષને હરાવી સંપ્રદાયનો વિજય કરાવેલો. તેઓ મધુર સ્વરથી ગાતા, પણ કોઈક કારણથી કંઠમાં દર્દ થતું, આથી વૈદ્યે સાત શેર ઘીના કોગળા કરવા સૂચવ્યું. ત્યારે મહારાજે પણ આ વ્યવસ્થા કરાવેલી અને મહિના સુધી આ પ્રયોગ કર્યો હતો.

Purnānand Swāmi

Paramhansas

Purnānand Swāmi was a chāran by caste hailing from Hebatpar, which is located near Viramgām in Vadhiyār region. His name was Gajā Gadhavi. Maharaj initiated him as a sadhu and kept him in Brahmānand Swāmi’s mandal. He had great love for Maharaj. He had defeated many opposing scholars in Dhrāngadhrā and increased the reputation of the sampradāy. He had a great voice for singing; however, he suffered from a disease of the throat. A vaidya advised to gargle with ghee. Maharaj made arrangements for this and he commenced this treatment for many months.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Gadhada I-51

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase