॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

સુરા ખાચર

સત્સંગી ભક્તો

સુરાખાચર પાંચાળ પ્રદેશના રાણપુર નજીક લોયા ગામના કાઠી દરબાર હતા. તેઓ લોયા અને નાગડકા બે ગામના રાજા હતા. મહારાજ લોયા પધાર્યા ત્યારે તેમનાં દર્શનથી તેમની મૂર્તિમાં ચિત્ત ચોંટી ગયું અને સત્સંગી થયા હતા. પોતે અત્યંત રમૂજી સ્વભાવના અને મહારાજ સાથે સખાભાવથી જોડાયેલા હતા. મહારાજે ભુજના સુંદરજી સુથારનો ગર્વ ઉતારવા ૧૮ જણાને સાધુ કરેલા તેમાં તેઓનું નામ પણ હતું. લોયામાં મહારાજે તેમના તથા તેમનાં પત્નીના ભાવથી ભવ્ય શાકોત્સવ કર્યો હતો. મહારાજ જ્યારે ઉદાસ થતા ત્યારે સુરાખાચર રમૂજ કરી મહારાજને હસાવતા ને ઉદાસી ટાળતા.

Surā Khāchar

Satsangi Bhaktas

Surā Khāchar was a kāthi darbār from Loyā, which is near Rānpur in the Pānchāl region. He was the chief of Nāgadkā and Loyā. When Shriji Maharaj arrived in Loyā, his mind was captivated by his murti. He had a jovial nature and behaved affably with Maharaj. Once, Sundarji Suthār became arrogant, believing that only he is able to follow Maharaj’s difficult commands. To show there are many others like him, Maharaj sent a letter to 18 devotees to ask them to become sadhus, Surā Khāchar being one of the 18. Because of his and his wife’s love for Maharaj, Maharaj celebrated a grand shākotsav in Loyā. Whenever Maharaj became dispirited, Surā Khāchar cheered him up.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Gadhada I-75

  Loya-1

  Loya-2

  Loya-3

  Loya-4

  Loya-5

  Loya-6

  Loya-7

  Loya-8

  Loya-9

  Loya-10

  Loya-11

  Loya-12

  Loya-13

  Loya-14

  Loya-15

  Loya-16

  Loya-17

  Loya-18

  Gadhada III-28

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase