Format:
Gu
॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
અક્રૂર
શાસ્ત્રોમાં આવતાં પાત્રો
યદુકુળના નહુષ રાજાના વંશના શ્વફલ્ક રાજાના પુત્ર હતા. શ્રીકૃષ્ણ અને બળદેવને ગોકુળથી મથુરા લાવવા માટે કંસે અક્રૂરજીને રથ લઈને મોકલ્યા હતા.
Akrur
People in Shastras
Akrur was the son of King Shwafalk, who was a descendant of King Nahush of the Yādav race. Kansa had sent Akrur to bring Krishna and Baldev to Mathura from Gokul in a chariot.