Format:
En
॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
મુરદાનવ
શાસ્ત્રોમાં આવતાં પાત્રો
મુરદાનવ નાડીજંઘનો દીકરો હતો તેનો ઉલ્લેખ શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા મધ્ય ૮માં કર્યો છે. તે ભગવાન પોઢ્યા હતા ત્યારે તેમની સાથે યુદ્ધ કરવા આવ્યો હતો. ભગવાનના એકાદશ ઇન્દ્રિયોમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ અને તે કન્યાએ તેનો વધ કર્યો હતો. ત્યાર પછી તે કન્યા એકાદશી કહેવાઈ અને આજ સુધી તેના વ્રતને દિવસે ઉપવાસ કરે છે.
Murdānav
People in Shastras
Murdānav was the son of Nādijangh. He has been mentioned in Vachanamrut Gadhada II-8. When God was sleeping, he came to fight. A woman emerged from his eleven indriyas who killed him. She was known as Ekādashi from henceforth, and even today, everyone observes a fast on the eleventh day after a full moon and new moon.
આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.