॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

તુંબરુ

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

તુંબરુ એક દેવગાંધર્વ છે. બ્રહ્માના માનસપુત્ર મરીચિનાં પત્ની પ્રધા થકી તેનો જન્મ થયો હતો. તેની સ્ત્રીનું નામ રંભા હતું. તેઓ ચાર ભાઈ હતા: તુંબરુ, બાહુ, હાહા, અને હૂહૂ. તે ગાનવિદ્યામાં પ્રવીણ હતો. વૈકુંઠમાં લક્ષ્મીનારાયણ દેવને પ્રસન્ન કરેલા. ચૈત્ર માસના ધાતા નામના સૂર્યની સાથે સંચાર કરનાર ગણમાં આ ગંધર્વ છે.

Tumbaru

People in Shastras

Tumbaru is one of the dev-gāndharva (a celestial being talented in singing). He was born from Brahma’s human son Marichi and his wife Pradhā. His wife’s name was Rambhā. He had three brothers: Bāhu, Hāhā, and Huhu. He was talented in singing. He had pleased Lakshminārāyan Dev in Vaikunth. This gāndharva passes from one sign of the zodiac to another along with the Chaitra month sun named Dhātā.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા પ્રથમ-૪

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase