॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

દ્રોણાચાર્ય

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

દ્રોણાચાર્ય ભરદ્વાજ ઋષિ અને ઘૃતાચી નામની અપ્સરાના પુત્ર હતા. પિતા પાસે તેમણે વેદ, વેદાંગ અને ધનુર્વિદ્યાનો અભ્યાસ કર્યો હતો. અને કેટલાક કાળપર્યંત તપ કર્યું હતું. ત્યાર પછી કૃપાચાર્યની બહેન કૃપી થકી તેમને અશ્વત્થામા નામે પુત્ર થયો હતો. તેઓ કૃપાચાર્ય પાસે હસ્તિનાપુર ગયા અને ત્યાં ભીષ્મે પાંડવ-કૌરવોને ધનુર્વિદ્યામાં પારંગત કરવાને માટે તેમના હાથમાં સોંપ્યા હતા. દ્રોણાચાર્યને બધા શિષ્યો કરતાં અર્જુન ઉપર અત્યંત પ્રેમ હતો. યુદ્ધમાં પણ પોતે પ્રાતઃસંધ્યા કરી, અગ્નિની ઉપાસના કરી યુદ્ધે ચડતા. તેમના રથની ધ્વજામાં કમંડલુ, વેદ વગેરેનાં ચિત્રો હતાં. તેઓ ઉત્તમ પ્રકારે સદાચારી જીવન જીવતા.

Dronāchārya

People in Shastras

Dronāchārya was the son of Bharadhwaj and Ghrutāchi. He learned the Vedas, Vedāng, and archery from his father. He had also performed penance for a long time. He married Kripāchārya’s sister Krupi and they had a son named Ashwatthāmā. He went to Hastināpur with Kripāchārya. Bhisma entrusted him to teach the Pāndavs and Kauravs archery. Among all his pupils, Arjun was his favorite. He always engaged in battler after worship of Agni. His chariot had the drawings of a gourd, Vedas, etc. He lived a highly moral life.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  જેતલપુર-૪

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase