॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

પ્રતોશાનંદ સ્વામી

પરમહંસો

પ્રતોષાનંદ સ્વામી શ્રીજીમહારાજની આજ્ઞાથી વિદ્યાર્થી સંત તરીકે મધ્યસિદ્ધાંત કૌમુદીનો અભ્યાસ કરતા. પરમાનંદ સ્વામી તેમને સારસ્વત વ્યાકરણનો અભ્યાસ કરાવતા. ભજનાનંદ સ્વામી કાવ્ય, કોષ, સાહિત્ય શાસ્ત્રનો અભ્યાસ કરાવતા. નિત્યાનંદ સ્વામી વ્યાકરણ સિદ્ધાંત કૌમુદી, વેદાંત, પુરાણ વગેરે શાસ્ત્રોનો અભ્યાસ કરાવતા જ્યારે ગોપાળાનંદ સ્વામી યોગશાસ્ત્ર, કર્મકાંડ, સ્મૃતિશાસ્ત્રો, જ્યોતિષ વગેરે શાસ્ત્રોનો અભ્યાસ કરાવતા

Pratoshānand Swāmi

Paramhansas

Pratoshānand Swāmi was one of the studious sadhus who studied Madhya-Siddhānt Kaumudi as according to Shriji Maharaj’s command. Paramānand Swāmi taught him Sāraswat Vyākaran. Bhajanānand Swāmi taught him Kāvya, Kosh, and Sāhitya. Nityānand Swami taught him Vyākaran Siddhānt Kaumudi, Vedānt, Purān, and other scriptures. Gopālānand Swāmi taught him Yoga-Shāstra, Karmakānd, Smriti-Shāstras, Jyotish, and other scriptures.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા પ્રથમ-૭૮

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase