॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ભાલચંદ્ર શેઠ

સત્સંગી ભક્તો

સુરતના ભાલચંદ્ર શેઠ શ્રીજીમહારાજને વિષે અપૂર્વ ભક્તિનિષ્ઠાથી જોડાયેલા ભક્ત હતા. ભાલચંદ્ર શેઠનું ધર્મપરાયણ જીવન, નિષ્કામ ભક્તિ તથા મહારાજ પ્રત્યેની દૃઢ નિષ્ઠા જોઈ ઘણા લોકો તેમને સંગે મહારાજના સત્સંગી થયા હતા. અરદેશર કોટવાલને મહારાજ પ્રત્યે ભાવા થયો તેના મૂળમાં પણ ભાલચંદ્ર શેઠ હતા.

Bhālchandra Sheth

Satsangi Bhaktas

Bhālchandra Sheth was a great devotee of Shriji Maharaj. He lived a life embedded in dharma and his devotion and faith in Shriji Maharaj were firm. Many people became satsangis seeing his great qualities. Bhālchandra Sheth was responsible for Ardeshar Kotwal developing love for Shriji Maharaj.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા મધ્ય-૫૯

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase