॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

સત્યભામા

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

સત્યભામા શ્રીકૃષ્ણની અષ્ટપટરાણીમાંનાં એક પટરાણી હતાં. તે સત્રાજિતની પુત્રી હતાં. શ્રીકૃષ્ણ ભૌમાસુરને મારવા ગયા ત્યારે તે સાથે ગયાં હતાં. શ્રીકૃષ્ણની સાથે એ ઇન્દ્રલોકમાં પણ ગયાં હતાં, તેમ જ ભગવાન પાંડવોને મળવા કામ્યક વનમાં ગયા ત્યારે પણ તેને સાથે લઈ ગયા હતા. એ મેળાપ વખતે એમણે પતિવશીકરણ સંબંધે દ્રૌપદીને પ્રશ્ન પૂછવાથી દ્રૌપદીએ એમને રહસ્ય સમજાવ્યું હતું.

Satyabhāmā

People in Shastras

Satyabhāmā was one of the eight major queens of Krishna. She was the daughter of Satrājit. She had accompanied Krishna when he went to kill the demon Bhaumāsur. She also accompanied Krishna to Indralok. When Krishna went to see the Pāndavas in the Kāmyak forest, he took Satyabhāmā with him. During this meeting, she asked Draupadi about charming one’s husband and Draupadi reveal the secret to her.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  પંચાળા-૧

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase