Format:
En
॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
બૃહસ્પતિ
શાસ્ત્રોમાં આવતાં પાત્રો
બૃહસ્પતિ બ્રહ્માના માનસપુત્ર અંગિરા ઋષિના પુત્ર હતા. તેઓ દેવતાઓના ગુરુ હતા. તેમને શુભા અને તારા એમ બે સ્ત્રીઓ હતી.
Bruhaspati
People in Shastras
Bruhaspati was the son of Brahmā’s human son Angirā Rishi. He was the guru of the devās. His two wives were Shubhā and Tārā.