॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

પ્રાગજી દવે

સત્સંગી ભક્તો

પ્રાગજી દવે કચ્છ-ભુજના કાળાતેરા ગામના રહેવાસી હતા. મહારાજ ત્યાં આવ્યા ત્યારે માતા સાથે દર્શને આવેલા. તેમની ઉંમર નાની અને પિતા પણ ધામમાં ગયેલા. મહારાજે તેમને જોયા અને તેમની માતાને કહ્યું, “અમારે કથાકારની જરૂર છે તો આ તમારો દીકરો આપશો?” માતાએ હા પાડી, પણ પોતે ભણેલા નહીં. આથી મૂંઝાયા કે “કથા કેમ કરવી?” પણ મહારાજે દૃષ્ટિ કરીને તરત બધું જ્ઞાન થઈ ગયું અને ભાગવતની કથા કરવા લાગ્યા. તેઓ મહારાજની સાથે ગઢડામાં રહેતા અને મહારાજે તેમને પુરાણી કરેલા. તે કથાવાર્તા કર્યા કરતા. પોતે સ્વભાવે ભોળા હતા.

Prāgji Dave

Satsangi Bhaktas

Prāgji Dave was a devotees from the Kālāterā village in the Kutch-Bhuj region. When Shriji Maharaj arrived there, he had come to with his mother for darshan. He was young and his father was deceased. Maharaj saw Prāgji and asked his mother, “I need someone who can discourse. Will you give me your son?” His mother agreed; however, he was not learned. Prāgji was perplexed of how he would discourse. Maharaj glanced at him with grace and he gained all the gnān necessary. He started discoursing on the Bhagwat. He stayed with Maharaj in Gadhada and Maharaj had made him a purāni. He always discoursed. He was naive by nature.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા મધ્ય-૧૮

  ગઢડા મધ્ય-૨૮

  ગઢડા મધ્ય-૩૧

  અમદાવાદ-૭

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase