Format:
En
॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
સનત્સુજાત ઋષિ
શાસ્ત્રોમાં આવતાં પાત્રો
સનત્સુજાત એ બ્રહ્માના માનસ પુત્ર હતા. સનક અને સનત્કુમાર તેમના ભાઈ હતા. તેમણે ધૃતરાષ્ટ્રને ધર્મોપદેશ કર્યો હતો.
Sanatsujāt Rishi
People in Shastras
Sanatsujāt was the human son of Brahmā. Sanak and Sanatkumār were his brothers. He had preached to Dhritrāshtra about dharma.
આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.