Format:
En
॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
પરમાત્માનંદ સ્વામી
પરમહંસો
પરમાત્માનંદ સ્વામી વીરમગામના પરમ ભગવદીય સંત હતા. મંજુકેશાનંદ સ્વામીએ, ‘પરમાત્માનંદ સુધીર’ એ પ્રમાણે નંદમાળામાં તેમના શુભ નામની નોંધ કરી છે. તેમણે અનેક મુમુક્ષુઓને મહારાજના આશ્રિત કર્યા હતા.
Paramātmānand Swāmi
Paramhansas
Paramātmānand Swāmi was a devoted sant from Viramgām. Manjukeshānand Swāmi appropriately addressed him as ‘Parmātmānand Sudhir’ in the ‘Nandmālā’ (a verse naming the paramhansas). He had encouraged many aspirants to seek refuge in Shriji Maharaj.
આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.