Format:
En
॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
સૂર્યદેવ
શાસ્ત્રોમાં આવતાં પાત્રો
સૂર્ય સૂર્યમંડળનો દેવ છે. તે કશ્યપ અને અદિતિના પુત્ર હતા. ત્વષ્ટાની પુત્રી સંજ્ઞા એની સ્ત્રી હતી. તેનાથી તેને ત્રણ સંતાન થયાં: વૈવસ્વત મનુ, યમ અને યમુના. વૈવસ્વત મનુ ઇક્ષ્વાકુના પિતા થાય અને તેનાથી સૂર્યવંશ ઉત્પન્ન થયો. સૂર્ય વડે કુંતીને કર્ણ પ્રાપ્ત થયો હતો.
Suryadev
People in Shastras
Surya is the deity of the Surya realm. He is the son of Kashyap and Aditi. His wife was Sangnā, the daughter of Tvashtā. They had three children: Vaivasvat Manu, Yam, and Yamunā. Vaivasvat Manu was the father of Ikshvāku; and the two of them were the progenitors of the Surya dynasty. Kunti acquired Karna though Surya.
આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.