॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

વાસુદેવનારાયણ

મૂર્તિઓ

ગઢડાના એભલખાચર અને સમગ્ર પરિવારને શ્રીજીમહારાજનાં દર્શન બાદ જ અન્નજળ લેવાનો નિયમ હતો. તેથી મહારાજે ગઢડામાં દાદાખાચરના દરબારમાં ઉત્તરાદા બારના ઓરડા કે જે લીમડાની દક્ષિણ દિશામાં આવેલા છે ત્યાં આ. સં. ૧૮૬૨ ફાગણ વદિ ત્રીજના દિવસે વાસુદેવ નારાયણની મૂર્તિની પ્રતિષ્ઠા કરી, અને સર્વને કહ્યું કે જ્યારે અમે અહીં ન હોઈએ ત્યારે આ મૂર્તિનાં દર્શન કરીને પોતપોતાના દૈનિક કાર્યની શરૂઆત કરવી. ત્યારથી આ મંદિર વાસુદેવ નારાયણના મંદિર તરીકે પ્રસિદ્ધ થયું.

[ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨/૧૮૫]

Vāsudevnārāyan

Murtis

Abhel Khāchar and his family (Dādā Khāchar, Jivubā, Ladubā) had a vow not to eat or drink anything until they had the darshan of Shriji Maharaj. This limited Maharaj from traveling to other villages and seeing his devotees. Therefore, on Fagun vad 3 of A. S. 1862 (7 March 1806), Shriji Maharaj installed Vāsudev-Nārāyan in the north-facing rooms (located to the south of the consecrated limdo) of Dādā Khāchar’s darbār. He told them to have the darshan of Vāsudev Nārāyan prior to starting their daily activities when he is not present. Henceforth, the mandir became known as the Vāsudev Nārāyan mandir.

[Bhagwan Swaminarayan: Part 2/185]

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા પ્રથમ-૧૩

  ગઢડા પ્રથમ-૧૪

  ગઢડા પ્રથમ-૨૮

  ગઢડા પ્રથમ-૩૦

  ગઢડા પ્રથમ-૩૨

  ગઢડા પ્રથમ-૩૩

  ગઢડા પ્રથમ-૩૫

  ગઢડા પ્રથમ-૩૬

  ગઢડા પ્રથમ-૩૭

  ગઢડા પ્રથમ-૩૯

  ગઢડા પ્રથમ-૪૦

  ગઢડા પ્રથમ-૪૧

  ગઢડા પ્રથમ-૪૨

  ગઢડા પ્રથમ-૪૪

  ગઢડા પ્રથમ-૪૫

  ગઢડા પ્રથમ-૪૬

  ગઢડા પ્રથમ-૪૭

  ગઢડા પ્રથમ-૪૮

  ગઢડા પ્રથમ-૪૯

  ગઢડા પ્રથમ-૫૧

  ગઢડા પ્રથમ-૫૩

  ગઢડા પ્રથમ-૫૪

  ગઢડા પ્રથમ-૫૬

  ગઢડા પ્રથમ-૫૯

  ગઢડા પ્રથમ-૬૧

  ગઢડા પ્રથમ-૬૩

  ગઢડા પ્રથમ-૬૮

  ગઢડા પ્રથમ-૬૯

  ગઢડા પ્રથમ-૭૨

  ગઢડા પ્રથમ-૭૪

  ગઢડા પ્રથમ-૭૫

  ગઢડા પ્રથમ-૭૭

  ગઢડા પ્રથમ-૭૮

  ગઢડા મધ્ય-૧

  ગઢડા મધ્ય-૨

  ગઢડા મધ્ય-૩

  ગઢડા મધ્ય-૫

  ગઢડા મધ્ય-૬

  ગઢડા મધ્ય-૭

  ગઢડા મધ્ય-૮

  ગઢડા મધ્ય-૯

  ગઢડા મધ્ય-૧૧

  ગઢડા મધ્ય-૧૨

  ગઢડા મધ્ય-૧૩

  ગઢડા મધ્ય-૧૪

  ગઢડા મધ્ય-૧૫

  ગઢડા મધ્ય-૧૬

  ગઢડા મધ્ય-૧૭

  ગઢડા મધ્ય-૨૦

  ગઢડા મધ્ય-૨૧

  ગઢડા મધ્ય-૨૨

  ગઢડા મધ્ય-૨૩

  ગઢડા મધ્ય-૨૬

  ગઢડા મધ્ય-૩૦

  ગઢડા મધ્ય-૩૧

  ગઢડા મધ્ય-૪૯

  ગઢડા મધ્ય-૫૦

  ગઢડા મધ્ય-૫૯

  ગઢડા મધ્ય-૬૪

  ગઢડા મધ્ય-૬૫

  વરતાલ-૪

  ગઢડા અંત્ય-૧

  ગઢડા અંત્ય-૨

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase