॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

નાના નિર્માનાનંદ સ્વામી

પરમહંસો

નિર્માનાનંદ સ્વામી મંડળધારી અને કથાવાર્તા કરવામાં કુશળ સંત હતા. શ્રીજીમહારાજની આજ્ઞાથી તેઓએ મહારાષ્ટ્રમાં સત્સંગ પ્રચાર કર્યો હતો. પૂનામાં બાપુ ગોખલેને સત્સંગ તેમણે કરાવેલો. ગાડામાં ક્યારેય ન બેસવાનો તેમને નિયમ હતો. આ સિવાય સત્સંગમાં અન્ય એક નિર્માનાનંદ સ્વામી પણ હતા, જે લહિયા હતા.

લોયા ૧માં નાના નિર્માનાનંદ સ્વામી તરીકે ઉલ્લેખ કર્યો છે.

Nānā Nirmānānand Swāmi

Paramhansas

Nirmānānand Swāmi was one of the paramhansas who was the leader of a mandal of sadhus. He was eloquent in kathā. According to Shriji Maharaj’s command, he spread satsang in Mahārāshtra. He brought Bāpu Gokhale of Punā into satsang. He had a niyam not to sit on a bullock cart. Besides this one, there was another Nirmānānand Swāmi, who was a scribe.

In Loya-1, he is referred to as Nānā Nirmānānand Swāmi.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  લોયા-૧

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase