॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગર્ગાચાર્ય

અન્ય પાત્રો

ગર્ગાચાર્ય મિથિલાપુરીમાં જન્મ્યા હતા. તેઓ એક મહાન જ્યોતિષી હતા. તેમણે રચેલો ગ્રંથ ગર્ગ સંહિતા નામે પ્રસિદ્ધ છે. આ ઉપરાંત તેઓ ખગોળ અને નક્ષત્રશાસ્ત્રમાં પણ પ્રવીણ હતા. તેઓ ભગવાન શ્રીકૃષ્ણના ગુરુ હતા.

Gargāchārya

Others

Gargāchārya was born in Mithilāpuri. He was a great jyotishi (astrologer). He wrote the well-known granth ‘Garga-Samhitā’. He was also an expert in astronomy and astrology. He was the guru of Krishna Bhagwan.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  લોયા-૧૮

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase