॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

કાળયવન

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

કાળયવન યવન નામના રાજાનો પુત્ર હતો. તે જરાસંધ તરફથી કૃષ્ણ સામે યુદ્ધ માટે આવ્યો હતો. કૃષ્ણ નાસી જઈ મુચકુંદ રાજા ઊંઘતો હતો તે પર્વતની ગુફામાં પોતાનું ઉત્તરીય મુચકુંદ રાજાને ઓઢાડી ગુફાના અંધારા ભાગમાં સંતાઈ ગયા. કાળયવને કૃષ્ણ ઢોંગા કરીને સૂતા છે એમ માનીને લાત મારી. મુચકુંદ જાગી ઊઠ્યા. તેમણે આંખ ઉઘાડી કાળયવન સામું ક્રોધભરી દૃષ્ટિથી જોયું. મુચકુંદના ક્રોધાગ્નિથી કાળયવન બળીને ભસ્મ થઈ ગયો.

Kālyavan

People in Shastras

Kālyavan was the son of a king named Yavan. He made a pact with Jarāsandh and came to fight with Krishna. Krishna fled from him instead of fighting him until he reached a cave where King Muchkund was sleeping in solitude. Krishna covered Muchkund with his upper garment and hid elsewhere. Kālyavan arrived and thought Krishna was sleeping. He kicked Muchkund who became enraged with anger when awakened from his sleep. He had a boon that whoever interrupted his sleep will burn to ashes if he looks that the person. Muchkund looked at Kālyavan and he immediately burned to ashes.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા મધ્ય-૧૦

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase