॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

કપિલેશ્વરાનંદ સ્વામી

પરમહંસો

ભગવદાનંદ સ્વામીના ભાઈ કપિલેશ્વરાનંદ સ્વામી શ્રીજીમહારાજની આજ્ઞાથી ગામડે વિચરી ધર્મ પ્રચાર કરતા. તેઓ શુદ્ધ અને સ્પષ્ટ ઉચ્ચારવાળા સંસ્કૃત શ્લોકો બોલી મહારાજ તથા સંત-ભક્તોને રાજી કરતા. તેઓ બળવાન હતા છતાં મહારાજની આજ્ઞાથી વૈરાગીઓનો ત્રાસ સહન કરતા.

Kapileshwarānand Swāmi

Paramhansas

Kapileshwarānand Swāmi was Bhagwadānand Swāmi’s brother. He spread the values of dharma as according to Shriji Maharaj’s āgnā. He spoke Sanskrit shloks clearly and accurately, which pleased Maharaj and the devotees. He was strong; yet, he tolerated oppression from the fraud sadhus.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  લોયા-૮

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase