॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

જાંબવતી

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

બ્રહ્માના બગાસામાંથી ઉત્પન્ન થયેલા રીંછોના રાજા જાંબવાનની પુત્રી હતાં. તે શ્રીકૃષ્ણની અષ્ટપટરાણીઓમાંનાં એક હતાં. તેને સાંબ વગેરે દશ પુત્રો હતા. જ્યારે શ્રીકૃષ્ણ સ્યમંતક મણિ શોધવા જંગલમાં ગયા હતા, ત્યારે ત્યાં તેમણે જાંબવાનને હરાવી તેની પાસેથી સ્યમંતક મણિ મેળવ્યો હતો અને જાંબવાને પોતાની પુત્રી જાંબવતીના વિવાહ કૃષ્ણ સાથે કરાવ્યા હતા.

Jāmbavati

People in Shastras

Jāmbavati was the daughter of Jāmbavān, who was the king of the bears, which were created from Brahmā’s yawn. She is among the eight major queens of Krishna. She had 10 sons, including Sāmb. When Krishna went searching for the Syamantak jewel in the forest, he defeated Jāmbavān and retrieved it from him. Jāmbavān was pleased and married his daughter to Krishna.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  પંચાળા-૧

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase