॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

સુંદરજી સુથાર

સત્સંગી ભક્તો

સુંદરજી સુથાર કચ્છના રાજાના કારભારી હતા. તેમના પિતાનું નામ નાગજીભાઈ અને માતાનું નામ રૂપાબાઈ હતું. રામાનંદ સ્વામી થકી તેમને શ્રીજીમહારાજનો નિશ્ચય થયો હતો. એક વાર તેઓ ભુજના રાજકુંવરની જાન લઈ નીકળ્યા અને મહારાજનાં દર્શન માટે બંધિયા આવ્યા. તેમની પરીક્ષા કરવા મહારાજે તેમને ત્યાગીની દીક્ષા આપી. મુક્તાનંદ સ્વામીના કહેવાથી મહારાજે તેમને પાછા બોલાવી ગૃહસ્થ કર્યા. આવી કઠણ આજ્ઞા પાળવામાં પણ તેમને સંશય ન થયો. મહારાજ ભુજમાં સુંદરજીભાઈને ત્યાં પધારતા ત્યારે તેઓ સત્સંગનો શિર સાટે પક્ષ રાખી મહારાજની સેવા કરતા.

Sundarji Suthār

Satsangi Bhaktas

Sundarji Suthār was an administrator of the king of Kutch. His father’s name was Nāgjibhāi and mother’s name was Rupābāi. He developed conviction in Shriji Maharaj through Rāmānand Swāmi. Once, he was leading the procession of the king’s son’s marriage. He learned Maharaj was in Bandhiyā and went to meet him there. Maharaj decided to test him and told him to become a sadhu. He readily followed through. However, Muktanand Swami told Maharaj to retract his order and Sundarji returned to being a householder. In both of Maharaj’s orders, Sundarji did not flinch in carrying them out. Whenever Maharaj arrived in Bhuj, he served Maharaj fully.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  લોયા-૩

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase