॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

સુલભા

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

સુલભા પ્રધાન નામના રાજર્ષિની કન્યા હતી. તે ઘણી જ જ્ઞાનવાન, બ્રહ્મનિષ્ઠ હતી તેથી પરમહંસ દીક્ષા લઈને સંન્યાસિનીરૂપે પૃથ્વીમાં ફરતી. હતી. મિથિલેશ્વર જનકરાજા મોક્ષશાસ્ત્રમાં ઘણો કુશળ છે એવું તેમણે સાંભળ્યું. આ વિષે સંશય થતાં યોગબળ વડે ઘણું જ સુંદર રૂપધારણ કરીને મિથિલા પહોંચી. યોગબળથી જનકના મનમાં પ્રવેશ કર્યો, પરંતુ જનકને કંઈ જ અસર ન થઈ. વિદ્વાન બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં મંત્રીઓથી વીંટાયેલા રાજા સાથે તેણે મોક્ષ સંબંધી ચર્ચા કરી.

Sulabhā

People in Shastras

Sulabhā was the daughter of a rājarshi named Pradhān. She was extremely enligthened and knower of Brahma. She received the paramhansa dikshā and wandered the earth. She heard that King Janak of Mithilā has mastered the Moksha-Shastras. She had doubts about his greatness. She transformed herself into a beautiful woman using her yogic powers and reached Mithila. She entered Janak’s mind with her powers, however, Janak remain unaffected by her. She had a discussion with Janak and other brāhmins regarding moksha.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  વરતાલ-૨૦

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase