॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
મંદોદરી
શાસ્ત્રોમાં આવતાં પાત્રો
મંદોદરી મય દાનવ અને રંભા અપ્સરાની દીકરી અને રાવણની પત્ની હતી. તેને મોઘનાદ અને અક્ષયકુમાર નામના પુત્ર હતા. તે રાજનીતિમાં નિપુણ હતી. નગરવાસીઓના વિચાર જાણવા માટે તેણે દૂત પણ નિયુક્ત કર્યા હતા. સીતાજીનું અપહરણ રાવણે કર્યું અને રામ ભગવાન લંકામાં આવીને સીતાજીને પાછી આપવા સંદેશો મોકલ્યો ત્યારે તેને રાવણને સમજાવવા માટે પ્રયત્ન કર્યો હતો. પરંતુ રાવણના અહંકારને કારણે તે અસફળ રહી.
Mandodari
People in Shastras
Mandodari was the daughter of dānav Maya and Rambhā and the wife of Rāvan. Meghnād and Akshaykumār were her sons. She was an expert in the art of ruling. To determine the thoughts of the people of Lanka, they had appointed some spies. When Rāvan abducted Sitāji and Rām Bhagwān came to Lanka asked for her return, Mandodari urged Rāvan to return her. However, due to his arrogance, he refused.
આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.