॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
શિવાનંદ સ્વામી
પરમહંસો
શિવાનંદ સ્વામી મહારાજની આજ્ઞાથી અભ્યાસ કરતા. જ્યારે તેમને પંચમસ્કંધ ભણવાનો પૂરો થયો ત્યારે પ્રસાદાનંદ સ્વામી સાથે મહારાજનું પૂજન કરવા આવ્યા હતા. મહારાજે નિત્યાનંદ સ્વામી અને આત્માનંદ સ્વામી, જેઓ આ બેય સંતોના ગુરુ હતા, તેમને પણ બોલાવ્યા. ચારેય સંતે મહારાજની પૂજા કરી. પછી મહારાજે ચંદન લૂછીને વસ્ત્ર આપ્યાં એમ રાજી થયા. શ્રીજીમહારાજે તેમને સદ્ગુરુ કરેલા.
Shivānand Swāmi
Paramhansas
Shivānand Swāmi studied the scriptures as per Shriji Maharaj’s command. When he concluded studying the Pancham-Skandh, he came to worship Maharaj along with Prasādānand Swāmi. Maharaj called Nityānand Swāmi and Ātmānand Swāmi, who were both their gurus. The four performed the puja of Maharaj together. Then, Maharaj wiped off the chandan and gifted them his clothes. Maharaj had made him a sadguru.
આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.