॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

નાજા જોગિયા

સત્સંગી ભક્તો

નાજા જોગિયા જસદણ પાસે લાખણકા ગામના વતની હતા. તેઓ ગામના કેટલાક લોકોના ત્રાસને લીધે થોડો સમય ભડલી અને ત્યારબાદ ભોંયરા જઈને રહ્યા હતા. ભોંયરાના વાસુરખાચર થકી મહારાજે નાજા ભક્તની રક્ષા કરેલી. પછી તેમની દૃઢ ભક્તિ જોઈ મહારાજે તેમને સમીપે રહેવાની આજ્ઞા કરેલી. મહારાજે તેઓને પોતાના પ્રૌઢ પ્રતાપનાં દર્શન ઘણી વાર કરાવેલાં. મહારાજ ધામમાં પધાર્યા બાદ તેમણે દીક્ષા લઈ ઘનશ્યામદાસ નામ ધારણ કર્યું. ગુણાતીતાનંદ સ્વામીનું અંતર્યામીપણું જોઈ તેમને નિશ્ચય થયો કે સ્વામી મૂળ અક્ષર છે. પોતાના હેતવાળા શિષ્યોને તેમણે સ્વામીને ઓળખી લેવા કહેલું.

Nājā Jogiyā

Satsangi Bhaktas

Nājā Jogiyā was a native of the village Lākhankā, near Jasdan. Due to oppression of the village folk, he left to live in Bhadali for some time. Then he moved to Bhoyarā. Maharaj had protected him from Vāsur Khāchar of Bhoyarā. Seeing his devotion, Maharaj kept him close. He had seen Maharaj’s divine powers many times. After Maharaj reverted to Akshardham, he became a sadhu and was called Ghanshyāmdās. Once, he experienced Gunātitānand Swāmi’s all-knowing powers and realized him to be Mul Aksharbrahma. He also told his disciples to recognize Gunātitānand Swāmi.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા પ્રથમ-૭૫

  ગઢડા અંત્ય-૧૪

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase