Format:
En
॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
યશોદા
શાસ્ત્રોમાં આવતાં પાત્રો
યશોદાજી ગોકુલાધિપતિ નંદ રાજાનાં પત્ની હતાં. શ્રીકૃષ્ણનાં પાલક માતા હતાં. શ્રીકૃષ્ણે પોતાના મુખમાં તેમને બ્રહ્માંડ બતાવ્યું હતું.
Yashodā
People in Shastras
Yashodā was the wife King Nand of Gokul. While Devki was Krishna’s birth mother, Yashodā raised Krishna, so she is known as Krishna’s mother. Krishna showed her the brahmānd in his mouth.