॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

નિર્મળાનંદ સ્વામી

પરમહંસો

નિર્મળાનંદ સ્વામી શ્રીજીમહારાજની આજ્ઞાથી શાસ્ત્રોનો અભ્યાસ કરતા. તેઓ વરતાલમાં પૂજારી તરીકે ભક્તિભાવપૂર્વક સેવા કરતા. એક વાર મહારાજ મંદિરે દર્શને પધાર્યા ત્યારે નિર્મળાનંદ સ્વામીએ મહારાજને હજારીનો હાર પહેરાવ્યો હતો. સામે મહારાજે તેમની સેવાથી રાજી થઈ બે હાર આપ્યા હતા.

Nirmalānand Swāmi

Paramhansas

Nirmalānand Swāmi studied the scriptures as per Shriji Maharaj’s command. He lovingly served as the pujāri of Vartāl mandir. Once, when Maharaj came to Vartāl for darshan, Nirmalānand Swāmi offered him a garland of hajāri flowers. Maharaj was pleased and gave him two garlands in return.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા પ્રથમ-૭૮

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase