Format:
Gu
॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada II-22: Two Armies; The Installation of Nar-Nārāyan
Nirupan
January 14, 1957, Makarsankrānti, Reniguntā. During the discourse, Yogiji Mahārāj said, “In Vachanāmrut Gadhadā II-22, it says to become victorious. To be victorious means to understand Mahārāj and Swāmi’s true upāsanā and explain it to others.”
[Brahmaswarup Yogiji Mahārāj: 2/194]
તા. ૧૪/૧/૧૯૫૭, મકરસંક્રાંતિ, રેણીગુંટા. કથાપ્રસંગમાં યોગીજી મહારાજ કહે, “મધ્ય ૨૨માં જીત કરવાનું લખ્યું. જીત કરવી એટલે મહારાજ અને સ્વામીની શુદ્ધ ઉપાસના સમજવી અને બીજાને સમજાવવી.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૧૯૪]