॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

લોયા-૧૩: દેશકાળે પરાભવ ન થાય તેનું

નિરૂપણ

તા. ૧૯૭૮/૧૧/૧, નકુરુ (લેક બોગારીઆ). લોયા પ્રકરણના ૧૩મા વચનામૃતનું વાંચન થયું. તેના આધારે પ્રમુખસ્વામી મહારાજ બોલ્યા, “સત્પુરુષ કારણ છે. એમાં બંધાવું. કાર્યમાં બંધાવું નહીં. બાવાના ચાંદેચાંદ, બીજી ભાંજગડ ન કરવી. બીજું મમત ન રાખવું. તો કોઈ દા’ડો વાંધો ન આવે. ગમે તે મંદિરમાં મૂકે, ગમે તે સેવા સોંપે પણ મમત ન થાય. મનધાર્યું મૂકી દેવું. આપણે આપણું કરી લેવું. પોતાનું કાઢવું. બીજાનું જોવું નહીં. સત્પુરુષને પ્રધાન રાખવા. કારણમાં બંધાયા પછી બીજો વિચાર ન કરવો. ક્રિયાને લીધે અહં-મમત્વ થઈ જાય છે...”

આ પ્રકારનાં મર્મ વચનો ઉચ્ચારી સ્વામીશ્રીએ વચનામૃત ગઢડા અંત્ય ૧૧ નિરૂપ્યું.

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩/૪૮૭]

January 11, 1978, Nakuru (Lake Bogoria). Vachanamrut Loya 13 was read. Pramukh Swami Maharaj said, “The Satpurush is the cause. One should become attached to him. One should not meddle in anything else. One should not develop ‘my-ness’ with anything else. Then, one will never encounter problems. No matter what mandir he is assigned to or what sevā he is assigned, one would not become attached to the place or the sevā. One should let go of the mind’s resolves. We should take care of ourselves first - get rid of our own faults. Do not look at others. The Satpurush should become predominant in our life. Once we have attached to the cause, we should not think of anything else. We feel ‘I-ness’ and ‘my-ness’ because of the activity.”

Swamishri then explained Vachanamrut Gadhada III-11.

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 3/487]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase