Format:
Gu
॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada III-29: Two Twenty-Year-Old Devotees of God
Nirupan
Gunātitānand Swāmi had Vachanāmrut Gadhadā III-29 read and said, “Satsang without support will not survive. We grew some mango trees that started to lean. After giving them support, they survived. Similarly, if one attaches their jiva to a Motā-Purush, then their satsang will survive.”
[Aksharāmrutam: 23/25]
છેલ્લા પ્રકરણનું ઓગણત્રીસનું વચનામૃત વંચાવીને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી જે, “આધાર વિનાનો સત્સંગ ન રહે, તે અમારે આંબા હતા તે નમી ગયા પછી આધાર મૂક્યા તે રહ્યા. તેમ કોઈ મોટામાં જીવ બાંધ્યો હોય તો સત્સંગ રહે.”