॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada I-20: An Ignorant Person; Seeing One’s Own Self
Nirupan
Pramukh Swāmi Mahārāj spoke on Vachanāmrut Gadhadā I-20, “One should realize their true form is the ātmā. According to Vartāl 11, intense love for the Satpurush is the means to realize one’s ātmā. Believing the Satpurush is one’s form, develop ātmabuddhi and love for him. When one believes the Satpurush is one’s ātmā, then one will have the darshan of God.”
[Sanjivani: 1/70]
પ્રમુખસ્વામી મહારાજે ગઢડા પ્રથમ ૨૦ વંચાવી અમૃતવચનો કહ્યાં, “પોતાનું સ્વરૂપ જે આત્મા તે ઓળખવું. વચનામૃત વરતાલ ૧૧માં કહ્યા પ્રમાણે સત્પુરુષને વિષે દૃઢ પ્રીતિ એ જ આત્મદર્શન. સત્પુરુષને પોતાનું સ્વરૂપ માની એને વિષે દૃઢ આત્મબુદ્ધિ ને પ્રીતિ કરવી. સત્પુરુષ પોતાનો આત્મા મનાઈ જાય પછી એમાં જ ભગવાનનાં દર્શન થશે.”
[સંજીવની: ૧/૭૦]